*શ્રી…… ના ઉચ્ચારથી સૌભાગ્ય્ની પ્રાપ્તિ થાય છે.*
*કૃ……….ના ઉચ્ચારથી સર્વ અપરાધનો [પાપનો] નાશ થાય છે.*
*ષ્ણ……..ના ઉચ્ચારથી ત્રિવિધ તાપનો નાશ થાય છે.*
*શ………ના ઉચ્ચારથી જન્મનું દહન થાય છે- જન્મને બાળી નાખે છે.*
*ર……….ના ઉચ્ચારથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.*
*ણં………ના ઉચ્ચારથી પ્રભુમાં હંમેશા દૃઢ ભક્તિ થાય છે.*
*મ………ના ઉચ્ચારથી શ્રી કૃષ્ણ રત્નનો ઉપદેશ કરનાર ગુરૂદેવમાં પ્રેમ થાય છે.*
*મ……….ના ઉચ્ચારથી પ્રભુની સાથે મળી જવાથી અન્ય યોનિમાં જવાનું બંધ થાય છે. અર્થાત જન્મ-મરણ છૂટે છે.*
बहुत बढ़िया कहा आपने—–मगर आज ज्ञान कोई लेना कहाँ जानता है ।मूर्ख जो संसार मे ज्यादा हो गए हैं।या ये कहें कि कलियुग का असर हो गया है।
LikeLiked by 1 person
एकदम सही बोला आपने …. आज कोई ज्ञान ना लेना चाहता है ना सुनना चाहता है ।
LikeLike
*वसुदेव-सुतं देवं कंस-चाणूर-मर्दनम् |*
*देवकी-परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ||*
*|| શ્રી કૃષ્ણ શરણં મમ ||*

બંદુત બઢિયા
LikeLike